Loading...

અમારી વિશેષતાઓ

"વીમા તમને વધુ સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન કરે છે."

વિશ્વાસપાત્ર સંસ્થા

વિશ્વાસપાત્ર સહકારી સંસ્થા ગૃહનિર્માણ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ, ડીસા

વધુ જાણો

બચત અને રોકાણ યોજનાઓ

"આજે બચત કરો, આવતીકાલને સુરક્ષિત બનાવો."

વધુ જાણો

24×7 ફાસ્ટ સપોર્ટ સેવા

"તમારી સુરક્ષા અને બચત માટે હંમેશા તમારી સાથે."

વધુ જાણો

ઝડપી અને સરળ લોન સેવા

"ઓછા દસ્તાવેજો સાથે ઝડપી લોન મંજૂરી."

વધુ જાણો

અમારા વિશે

ગ્રુહનિર્માણ એસોસિયેટ લિમિટેડ

ગ્રુહનિર્માણ એસોસિયેટ લિમિટેડ એ બચત, રોકાણ, વીમા અને નાણાકીય આયોજન સંબંધિત સેવાઓ દ્વારા ગ્રાહકોને તેમના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવામાં સહાય કરવા માટે પ્રતિબદ્ધ સંસ્થા છે. અમે વિશ્વાસ, પારદર્શિતા અને ઉત્તમ ગ્રાહક સેવાના મૂલ્યો સાથે કાર્ય કરીએ છીએ.

વધુ માહિતી
17000 +

ખુશ સભ્યો

5 +

પ્રાપ્ત સન્માન

4700 +

સક્રિય સભ્યો

2700 +

સફળ રોકાણકારો

અમારી વિશિષ્ટ સેવાઓ

અમે શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરીએ છીએ

અમારા સભ્યોને સુરક્ષિત બચત, રોકાણ, વીમા, રિકરિંગ ડિપોઝિટ (RD), SIP, Auto Pay તથા 24×7 સહાય જેવી વિશ્વસનીય અને આધુનિક સેવાઓ પ્રદાન કરીએ છીએ. અમારા અનુભવી માર્ગદર્શન દ્વારા તમારા નાણાકીય ભવિષ્યને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવામાં સહાય કરીએ છીએ.

પર્સનલ એક્સિડન્ટ

પર્સનલ એક્સિડન્ટ વીમા એ અકસ્માતના કારણે થતી આર્થિક મુશ્કેલીઓ સામે સુરક્ષા આપતો વીમો છે. અકસ્માતમાં ઈજા, કાયમી અપંગતા અથવા મૃત્યુ જેવી પરિસ્થિતિમાં વીમા કંપની દ્વારા પોલિસીની શરતો મુજબ વળતર આપવામાં આવે છે.

વધુ વાંચો
રિકરિંગ ડિપોઝિટ

રિકરિંગ એકાઉન્ટ (RD) એ એવી બચત યોજના છે જેમાં તમે દર મહિને નક્કી કરેલી રકમ નિયમિત રીતે જમા કરો છો અને મુદત પૂર્ણ થયા બાદ વ્યાજ સાથે એકમુષ્ટ રકમ પ્રાપ્ત કરો છો.

વધુ વાંચો
SIP વિશે મહત્વપૂર્ણ માહિતી

ગ્રુહનિર્માણ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ

વધુ વાંચો
Auto Pay અને ECS

ગ્રુહનિર્માણ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ

વધુ વાંચો

અમારી ટીમ

અમારી નિષ્ણાત ટીમના સભ્યો

અમારા અનુભવી અને સમર્પિત ટીમ સભ્યો હંમેશા તમારી સેવા અને માર્ગદર્શન માટે તૈયાર છે.

CHIRAG CHAMPAKLAL PANCHAL

CHAIRMAN / MD